Contact us: WhatsApp : +91-9978612287 or Email : contact@kritinova.in | COD available on all orders.
૧૦૧ પ્રેરણાત્મક વચનો - ભાગ ૨ (Paperback: Gujarati)

    ૧૦૧ પ્રેરણાત્મક વચનો - ભાગ ૨ (Paperback: Gujarati)

    ₹ 185.00
    Tax included. Shipping Free.
    • Barcode:
    DESCRIPTION

    આ પુસ્તક અગ્નિવીરના ૧૦૧ પ્રેરણાત્મક વચનોનો બીજો ભાગ છે.

    અગ્નિવીરે આ પ્રેરણાત્મક વચનો માત્ર લખ્યાં જ નથી, પણ પોતે અનુભવેલા છે અને પોતાના જીવનમાં આત્મસાત કરેલા છે.

    આ પ્રેરણાત્મક વચનો વાચકોને રસ પડી રહે તે માટે બને તેટલા ટુંકા લખવામાં આવ્યાં છે. પણ આમ કરવાથી વચનોમાં છુપાયેલો ગહન સાર ધુંધળો થતો નથી.

    આ પુસ્તકનાં કેટલાંક વચનો હાસ્યાસ્પદ છે, તો કેટલાંક વચનો પ્રેરણાત્મક છે. કેટલાંક વચનો તમને સમાજની દુઃખદાયી વાસ્તવિકતાથી રૂબરૂ કરાવશે, તો કેટલાંક વચનો જીવનની ગુઢ સમસ્યાઓનું સમાધાન લાવી આપશે.

    આ પ્રેરણાત્મક વચનો વાંચ્યા પછી દરેક વાચકોના મનમાં જુદાં-જુદાં ભાવ અને લાગણીઓ પેદા થઇ શકે છે. પણ એક વાત તો નક્કી છે કે દરેકે દરેક વચન અટલ સત્ય કહે છે.

    તો પ્રસ્તુત છે – મનોભાવ બદલતી અને જીવનને સંપન્ન કરતી  - અગ્નિવીરના ૧૦૧ પ્રેરણાત્મક વચનોની બીજી પુસ્તક!

    Note: PLEASE READ this Disclaimer for all Agniveer books on this store

    PRODUCT FEATURES

    Publisher : Rashtra Jyoti (Ritvijam)

    Author : Sanjeev Newar

    Translator : Ronak Trivedi

    Language : Gujarati

    Binding : Perfect 

    Book Size: 5.5" x 8.5"

    Pages : 122

    ISBN : "978-81-941121-2-9" 

    SHIPPING
    • Generally it takes 2-3 working days for order fulfillment.
    • Our average shipping time is 4-5 business days.
    REVIEWS
    GENERAL TAB

    RELATED PRODUCTS

    BACK TO TOP